Pyramid - Know - Our own pyramid
Pyramid |
પિરામિડ(Pyramid):
પિરામિડને ચાર બાજુઓ હોય છે.પથ્થર ઉપર પથ્થર મુકીને બનાવેલ હોય છે.પિરામિડ ચાર બાજુઓવાળા ત્રિકોણ જેવા આકારનો હોય છે.પિરામિડમાં બે પથ્થરની બાજુમાં જગ્યા,બારી રાખેલ હોય છે.
જેથી હવા આવ-જા કરી શકે છે.
પિરામિડમાં રાજાના પુર્વજોના અવશેષો,મમી સંગ્રહાયેલા હોય છે.પિરામિડ એટલે રાજાના
બધાજ પુર્વજોના મમી અવશેષોનો સંગ્રહ.
આપણો પોતાનો પિરામિડ(Our own pyramid):
આપણું જીવન,આપણું શરીર આપણો પિરામિડ છે.આપણા જીવનના સરેરાશ 100 વર્ષ હોય છે.ચઢાણ:તે મુજબ 1 થી 50 વર્ષ જીવનનું ચઢાણ હોય છે.
ઉતરાણ:51 થી 100 વર્ષ જીવનનું ઉતરાણ હોય છે.
પિરામિડની ટોચ:50 અને 51મું વર્ષ આપણા જીવનના પિરામિડની ટોચ છે.
આપણે જીવનની શરુઆતથી કંંઇક્ને કંઇક ખાઇએ છીએ,પહેરીએ છીએ,ઉપયોગ કરીએ છીએ;
તે વસ્તું પૃથ્વીના જુદા-જુદા ક્ષેત્રમાંથી ઉત્પન્ન થયેલી હોય છે.જેનાથી આપણા શરીરનો વિકાસ
થાય છે.આપણે જે ખાઇએ છીએ તે વસ્તું,ખોરાક્નું ઉત્પાદનક્ષેત્રની ધરતીના રસકસ આપણા
શરીરમા સંગ્રહ થાય છે.આપણા પુર્વજો ધરતીના જુદા-જુદા ક્ષેત્રમાં જીવન જીવીને જીવન પુર્ણ
કરેલ હોય છે,પરંતું તેમના અવશેષો,મમી જે તે ક્ષેત્રમાં હોય છે.તે ક્ષેત્રમાંથી ઉત્પન્ન થયેલ
વસ્તુંનો ઉપયોગ કરીએ છીએ.
આપણા પિરામિડનો વિકાસ:
આ રીતે દર વર્ષે શરીરનો વિકાસ થાય છે.પુર્વજોના અવશેષો,મમી આપણા શરીરમાં સંગ્રહથતા જાય છે.આ રીતે જીવનના 50મા વર્ષે જીવનની ટોચ પર આપણે હોઇએ.એટલે કે
આપણા પિરામિડની ટોચ પર હોઇએ છીએ.જે જીવનનું ચઢાણ છે.ત્યાર બાદ 51માં વર્ષે
ઉતરાણ ચાલું થાય છે અને સરેરાશ 100માં વર્ષે જીવન પુર્ણ થાય છે.ઉતરાણ પૂર્ણ થાય છે.
આપણા પિરામિડની ઓળખ:
તેથી આપણા શરીર માં સંગ્રહયેલા અવશેષો,મમી જાગૃત થાય થાય છે.તેઓ પોતાની ઇચ્છાઓપુર્ણ કરવા માટે જુદી-જુદી વસ્તું ખાવાની,પ્રવૃત્તી કરવાની દિશા સૂચન કરે છે.
આ રીતે આપણે આપણા પિરામિડને ઓળખીને, જાણી શકીએ છીએ.જીવનને માણી શકાશે.
આપણો પિરામિડ આપણું જીવન શ્રેષ્ઠ બનાવી રહ્યા છે.
No comments:
Post a Comment