![]() |
Elephant |
જ્ઞાન(Knowledge):
આપણે કોઇ કાર્ય કરવા માગીએ છીએ ત્યારે આ કાર્ય માટે વસ્તું આપણને ક્યાંથી મળશે.આ કાર્ય માટે કયો કારીગર જોઇશે.આ કાર્ય માટેના ઉત્પાદકો કયા કયા છે.આ વસ્તું બનાવવા
માટે માહિતી ક્યાંથી મળશે. કાર્ય પૂંરું કરવા માટે આવી અનેક મુંજવણો હોય છે.
કોઇ કાર્ય પૂંરું કરવા માટે જ્ઞાન મહત્વની ભુમિકા ભજવે છે.તેથી કોઇ કાર્ય કરવાનું
થાય ત્યારે તે કાર્ય મુજબની તમામ માહિતી સૌપ્રથમ મેળવી લેવી જોઇએ. ત્યાર પછી કાર્યની
શરુઆત કરીશું તો ઝ્ડ્પથી સીધી દિશામાં કાર્ય પૂંરું કરી શકાશે.
ઇન્દ્ર:
આપણા 33 કરોડ દેવતાઓના રાજા ઇન્દ્ર છે.આપણે કોઇ કાર્ય કરીએ છીએ ત્યારે દેવતાસક્રિય હોય છે.આપણી આસપાસ ઉત્પાદકો, કારીગરો છે એજ દેવતાઓ છે.આપણે ઇચ્છીએ
ત્યારે રાજા ઇન્દ્ર દેવતાઓ દ્વારા આપણી પાસે ઇચ્છેલી વસ્તું લેવડ-દેવડ કરી હાજર કરી
આપે છે.આ રીતે આપણા તમામ કાર્યો દેવતાઓ કરી આપે છે.
કાર્યસિધ્ધી:
હાથી ઉપર રાજા ઇન્દ્ર બિરાજમાન હોય છે તેમ આપણા શરીરના હાડપિંજરમાં33 કરોડ દેવતા પોત-પોતના સ્થાન પ્રમાણે બિરાજમાન હોય છે.દેવતાઓના રાજા ઇન્દ્ર
પણ કરોડરજુજુના ઉપરના ભાગે બિરાજમાન હોય છે.મગજમાંથી સૂચના મળ્યા મુજબ
જ્ઞાન પ્રમાણે કરોડરજુજુ દ્વારા હાડપિંજરમાં રહેલા તમામ દેવતાઓને કાર્ય આપે છે.
દેવતાઓ સૂચના અને જ્ઞાન મુજબ કાર્ય પૂંરું કરે છે.
ઉદાહરણ:
આપણે સફરજન લેવાની ઇચ્છા કરીએ છીએ.સફરજન ક્યાંથી મળશે,કેટલા રુપિયા જોઇશે.
આયોજન થયા બાદ તેને ખરીદિયે છીએ
હવે આપણે વિચારેલું સફરજન આપણા હાથમા છે.
તેનો હવે આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
આ પ્રમાણે કોઇ પણ કાર્ય પૂર્ણ થાય છે.
જીવન સિધ્ધીદાયક બને છે.
No comments:
Post a Comment