Dress - Know - Our Own - Dress
![]() |
BODY |
આપણે આપણા રક્ષણ માટે વિવિધ પ્રકારના પહેરણ(Dress) પહેરીએ છીએ. કોઇ વસ્તુંને તે વસ્તુંના બોક્ષમાં
મુકી દઇએ તો તે બોક્ષ તેનો ડ્રેસ કહેવાય છે.તે બોક્ષને કવરમાં અથવા કોથળીથી પેકિંગ કરીએ છીએ તેને
તેને બોક્ષનું પહેરણ કહેવાય છે.
આપણે દિવસ દરમ્યાન એકથી વધારે ડ્રેસ બદલી નાખીએ છીએ.વિવિધ પ્રકારના કાર્યો માટે તે કાર્યને
સુસંગત ડ્રેસ પહેરીએ છીએ.ડ્રેસ(શરીર)એ આત્માનું પહેરણ છે. જેને પહેરીને આત્મા વિવિધ પ્રકારના કાર્યો
કરી શકે છે.
Body(શરીર):
![]() |
Human Body |
ત્યાર બાદ શરીર(Dress) બદલી નાખીએ છીએ.શરીર(Dress) જુનું થવાથી સારી રીતે કાર્ય કરી શકાતું નથી
તેથી જુનું(Dress) શરીર ત્યાગીને નવું શરીર(Dress) પહેરી લઇએ છીએ.
ચાર યુગના સમય દરમ્યાન અનેક પ્રકારના જન્મ(Dress) પહેરતા આવ્યા છીએ,અનેક પ્રકારના શરીર
(Dress) પહેરતા રહીશું.સમયનો કોઇ અંત નથી તેથી એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશી,જન્મ લઇને
અનેક શરીર(Dress) ધારણ કરતા રહીશું.
Eye Dress(સુક્ષ્મ શરીર):
![]() |
Dress |
સામેની વ્યક્તિને જોઇએ છીએ તે વ્યક્તિનું સુક્ષ્મશરીર(Dress) આપણે ધારણ કરીએ છીએ અને આપણું
સુક્ષ્મશરીર સામે ની વ્યક્તિ ધારણ કરે છે. એટલે કે આપણે આપણી આંખોથી,વિચારોથી જે વ્યક્તિને જોઇએ
છીએ ત્યારે તે વ્યક્તિ જેવા જ આપણે હોઇએ છીએ.આ રીતે આપણે આંખો અને વિચારોથી વિવિધ પ્રકારના સુક્ષ્મશરીર
(Dress) પહેરીએ છીએ.આમ આપણે આપણા પહેરણ(Dress)ને જાણી શકીએ છીએ,ઓળખી શકીએ છીએ.
Use(ઉપયોગ):
સારા કાર્યો કરીને સારામાં સારો ડ્રેસ પહેરી શકાય છે.મહેનત કરીને સારું કાર્ય કરીને ઉચ્ચ પ્રકારનો ડ્રેસ
(શરીર) પ્રાપ્ત કરી શકાય છે.અને જીવનને માણીને સાર્થક બનાવી શકાય છે.
No comments:
Post a Comment