Pages

Sunday, 24 November 2019

Students Name - How To Make Students Name As Per GR?

Students Name -Make -Students Name As Per GR 

Name

        શાળાની શરુઆતથી અત્યાર સુધીના શાળાના
GRમાં નોંધાયેલા તમામ બાળકોની યાદી અલાયદી
બનાવીને વિવિધ પ્રકારે ઉપયોગમા લઇ શકાય છે.
        જેમ કે અટક પ્રમાણે નામની તારવણી કરવી,
વર્ષ પ્રમાણે નામની તારવણી કરવી, આમંત્રણપત્ર
બનાવવા, સરખા નામવાળા નામની તારવણી
કરવી... જેવી જરુરિયાત મુજબના કાર્ય કરી શકાશે.

Chintamani Primary School's Students Name As GR

ચિંતામણી પ્રાથમિક શાળાની GR પ્રમાણે નામાવલી

No comments:

Post a Comment