રસકેન્દ્રિકા :રસકેન્દ્રિકા અને તેના કાર્ય
![]() |
Lake |
રસકેન્દ્રિકા(Centre of affection):
ધરતી ઉપર તળાવ,ડેમ,સરોવર આવેલા હોય છે.જે ધરતી ઉપરની રસકેન્દરિકા છે.જે ધરતીની સમૃધ્ધીમાં વધારો કરે છે. તળાવ,ડેમ,સરોવરના પાણી આપણે વિવિધ પ્રકારે
ઉપયોગમાં લઇએ છીએ,જેથી આપણી સુખાકારીમાં વધારો થાય છે.
આપણા શરીર,મગજની રસકેંદ્રિકા:
ધરતી ઉપર તળાવ,ડેમ,સરોવર હોય છે તેમ આપણા મગજ,શરીરમાં પણ રસકેંદ્રિકાઓઆવેલી હોય છે.આપણા મગજમા બધીજ રસકેંદ્રિકાઓ આવેલી હોય છે. કેટલીક શરીરમાં
આવેલી હોય છે.
કાર્ય:
આપણે કોઇ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં તે કાર્ય મુજબની અસર(Effect)થાય છે અને શરીર પ્રભાવિત થાય છે.જે પ્રકારનું કાર્ય હોય તે પ્રકારની રસકેંદ્રિકા સક્રિય થાય
છે અને હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.તે મુજબ શરીર પ્રભાવિત થાય છે.
ધારોકે આપણી પસંદગીનું સંગીત સાંભળવા મળે ત્યારે આપણી સંગીત પ્રકારની
રસકેંદ્રિકા સક્રિય થાય છે અને હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, અને શરીરને પ્રભાવિત કરે છે.
પ્રાર્થના,ભક્તિ,ભજન,ધૂન,કવિતાગાન જેવા સમયે વિવિધ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે,અને
શરીરને પ્રભાવિત કરે છે.
આ રીતે વિવિધ કાર્યો માટે વિવિધ રસકેંદ્રિકાઓ સક્રિય થતી રહે છે,અને શરીરને
પ્રભાવિત કરતી રહે છે.
No comments:
Post a Comment