Mirror - Know - Mirror and Image
![]() |
Mirror |
Mirror(અરીસો):
કાચમાં કિરણો આરપાર પસાર થાય છે,આ કિરણો પાછા આવતા નથી.કાચનો પાછળનો ભાગબંધ કરી દેવામાં આવે ત્યારે આપાત કિરણો પરાવર્તન(Reflect) થઇને તે પાછા આપણી પાસે આવે છે.
તેથી આપણે આપણું પ્રતિબિંબ જોઇ શકીએ છીએ.તેને અરીસો કહેવાય છે.
Special(વિશેષતા):
![]() |
Mirror Icon,Reflector |
ડાબી બાજુ અને જમણી બાજુ હોય છે.પરંતું અરીસામાં દેખાતા પ્રતિબિંબની બાજુઓ બદલાતી નથી,
એટલેકે આપણી જમણી બાજુ અરીસામાંના પ્રતિબિંબ જમણી બાજુએજ હોય છે. અને આપણી ડાબી
બાજુ પ્રતિબિંબમાં ડાબી બાજું જ હોય છે. આપણે અને આપણું પ્રતિબિંબની બાજુઓ બદલાતી નથી.
સામાન્ય રીતે કોઇ વ્યક્તિ આપણી સામે ઉભી રહે તો આપણી જમણી બાજુ સામે,સામે ઉભેલી
વ્યક્તિની ડાબી બાજુ હોય છે.અને આપણી ડાબી બાજુ સામે, સામે ઉભેલી વ્યક્તિની જમણી બાજુ હોય
છે.પરંતું આપણું પ્રતિબિંબ સામે ઉભેલી વ્યક્તિમાં અરીસાના પ્રતિબિંબની જેમ જ જમણી બાજુ સામે
જમણી બાજુ અને ડાબી બાજુ સામે ડાબી બાજુ હોય છે.
Image(પ્રતિબિંબ):
![]() |
A' - image |
છીએ.ત્યારબાદ આપણો પહેરવેશ(dress) વ્યવસ્થિત કરીએ છીએ.ત્યારબાદ આપણી તસ્વીર,પ્રતિબિંબ
(image) બરાબર લાગે છે. ત્યારે આપણે અરીસા સામેથી ખસી જઇએ છીએ.
જ્યારે આપણે કોઇ વ્યક્તિ સામે ઉભા રહીએ છીએ ત્યારે તે વ્યક્તિમાં આપણું પ્રતિબિંબ આપણે
જોઇ શકીએ છીએ.પછી જેમ આપણે માથાના વાળ વ્યવસ્થિત કરીએ છીએ,એ રીતે આપણા મગજના
વિચારો વ્યવસ્થિત કરીએ છીએ.જેમ કે આવકાર આપવો,આવવાનું કારણ જાણવું,મદદરૂપ થવું...
ત્યારબાદ આપણું મોઢું,ચહેરો વ્યવસ્થિત કરીએ છીએ.સ્વચ્છતા રાખી મદદરૂપ થવું,જેવી વાતચીત
હોય તેવો ભાવ મોઢા ઉપર પ્રગટ કરીએ છીએ.અભિવ્યક્ત થઇએ છીએ.ત્યારબાદ જેમ અરીસા સામે
આપણો પહેરવેશ વ્યવસ્થિત કરીએ છીએ તેમ દરેક વાતચીતને હકારાત્મક વલણમાં લઇને વર્તણુંક
રાખીએ છીએ.જેથી સામેની વ્યક્તિમાં આપણું પ્રતિબિંબ ખૂબજ સારું ઉપસી આવે છે. ત્યારબાદ આપણે
તે વ્યક્તિ સામેથી ખસી જઇએ છીએ.
Use(ઉપયોગ):
આ રીતે આપણે અને આપણું પ્રતિબિંબ વિવિધ જગ્યાએ પ્રતિબિંબિત થતું રહે છે.દરેક જગ્યાએ આપણેઆપણું પ્રતિબિંબ હકારાત્મક બનાવતા રહેવાનું હોય છે.દરેક જગ્યાએ આપણું સારું પ્રતિબિંબ ઉપસી
આવે છે.
આપણા સૂર્ય અને તારાઓનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે, ચંદ્ર
પ્રકાશને પરાવર્તન કરી ચાંદની ધરતી ઉપર પાથરે છે.
જીવાત્માનો પ્રકાશ તેમના કુટુંબીજનો ઉપર પડે છે,
વિકાસ અને પ્રતિભાશાળી સુવાસ ફેલાય છે.
બધે બધુંજ સારું છે.
No comments:
Post a Comment