Education - Government Yojana Sahay - Process
< /div>
< /head>
શિક્ષણ(Education): | |||||||||
| મિત્રો,જેટલું શિક્ષણ(Education) હોય છે તેટલુંજ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. | |||||||||
કેટલાક સંજોગોમાં આપણી પાસે બધાજ દસ્તાવેજ (Document) હોવા છતાંં દિશાવિહિન હોવાથી યોગ્ય દિશામા કાર્ય(Process) નહિ કરી શકવાથી તેટલુંજ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ,જેટલું આપણું કાર્ય(Process) પૂર્ણ હોય છે.
| |||||||||
સમય મર્યાદા(Time Limit): | |||||||||
| મિત્રો,સમય મર્યાદા(Time Limit)માં કાર્ય(Process) પૂર્ણ કરવાથી સમયસર લાભ મેળવી શકાય છે. | |||||||||
કેટલાંક સંજોગોમાં બધાંજ દસ્તાવેજ(Document) હોવા છતાં સમય મર્યાદા(Time Limit) પૂર્ણ થઇ જવાથી લાભથી વંચિત રહી જવાય છે.
| |||||||||
કાર્યપ્રણાલિકા(Process): | |||||||||
| સાવધાની સતર્કતા,શિક્ષણ(Education),માહિતીની જાણકારી(Info.) મેળવી સમજપુર્વક વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી કાર્ય(Process) પૂર્ણ કરી લાભ પ્રાપ્ત કરી શકાય છે. | |||||||||
ઉદાહરણ(Example): | |||||||||
| અહિં જાણકારી માટે એક ઉદાહરણ મુકેલ છે. | |||||||||
| સા વિદ્યા યા વિમુક્તયે | |||||||||
| CHINTAMANI PRIMARY SCHOOL | |||||||||
| DISE:24270207104 | શાળા સ્થાપના વર્ષ:1981 | અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ,મોડાસા | |||||||
| email: | hmchintamani079@gmail.com | HM:A.K.NINAMA,Mo.No.7567617054 | |||||||
| મુ. કિશનગઢ, તા.ભિલોડા, જિ.અરવલ્લી. જુથ: કિશનગઢ, CRC: કિશનગઢ. પીન:383450 | |||||||||
જા.નં.59/1
| રિપોર્ટ | Date: | 01-11-2019 | ||||||
| પ્રતિ, | |||||||||
| શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ | |||||||||
| તા.પં.કચેરી ભિલોડા તા:ભિલોડા,જી:અરવલ્લી | |||||||||
| વિષય :(1)શાળાની વિધ્યાર્થીનીનું ઇંદ્રાશી નદીમા ડૂબી જતાં મૃત્યુંં થયા બાબત. | |||||||||
| (2)વિધ્યાદિપ યોજના અંર્તગત મૃતક સહાય મંજુર કરવા બાબત.બન્ને બહેનોનું મૃત્યું થયેલ છે. | |||||||||
| સંદર્ભે : | |||||||||
| મોજે ચિંતામણી પ્રા. શાળા,ગામ કિશનગઢ,તા.ભિલોડા,જિલ્લો અરવલ્લીના મુખ્ય શિક્ષક દ્વારા | |||||||||
| આથી જણાવવામા આવે છે કે... | |||||||||
| તા:06/10/2019ના રવિવારે બપોરના સમયે ઇંદ્રાશીનદીમા પશુને પાણી પીવડાવતા સમયે | |||||||||
| પગ લપસતા ડૂબી જવાથી (1)કલાસવા ચંદ્રિકાબેન શાંતીલાલ ધો.8 (2)કલાસવા જ્યોતિકાબેન શાંતિલાલ | |||||||||
| ધો.10 બન્ને કિશોર બહેનોના મોત થયેલ છે.તે બાબતે જાણ થવા સારું તથા ઘટતી કાર્યવાહી થવા વિદિત. | |||||||||
| તારીખ: 07/10/2019 | આપનો વિશ્વાસું | ||||||||
| નિનામા અશોક્ભાઇ ખીમજીભાઇ | |||||||||
| સ્થળ: ચિંતામણી પ્રા. શાળા | |||||||||
No comments:
Post a Comment