| Chintaamani ||
Diamond |
એક શિલ્પી પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે.
એક ગ્રાહક મૂર્તિને સારી જગ્યાએ સ્થાપિત(Placement) કરે છે.
સ્થાપિત મૂર્તિને શણગારી,સજાવી-ધજાવીને સમાજને ઉપયોગી બનાવે છે.
એક માતા જન્મ આપે છે,મૂર્તિ બનાવે છે. એક શિક્ષક કેળવીને લાયક બનાવે છે.
સમાજ યોગ્ય સ્થાને સ્થાપિત કરે છે, યોગ્ય મોભો આપે છે.
શિક્ષણ(Education):
શિક્ષણ જીવનના અંતિમ શ્વાસ સુધી પ્રાપ્ત થતું રહેતું હોય છે. શિક્ષણના શરુઆતના
સમયથી જ વ્યવસાય(Job)ને બનાવવી પડે છે. શિક્ષણ વ્યવસાય(Job) પ્રાપ્તી માટેની
તપસ્યા છે. વ્યવસાય(Job) માટેની ભૂખ હોવી જોઇશે. જે તે વ્યવસાય(Job) માટેની
તમામ પ્રકારની માહિતી હોવી જોઇશે.
દિશા(Target):
શિક્ષણ દરમ્યાન વ્યવસાય(Job)ની પસંદગી(Choice) હોવી જોઇશે. આપણી આસપાસ
અનેક પ્રકારની Job (વ્યવસાય) હોય છે. જે વ્યવસાય (Job) મેળવવાની ઇચ્છા હોય તે દિશામા
શિક્ષણ દરમ્યાન પસંદગી(Choice) યાદ રાખીને મહેનત કરવી જોઇશે. વ્યવસાય(Job) માટે
લાયક બનાવશે.
નિયમો અને શરતો:
શિક્ષણ દરમ્યાન વ્યવસાય(Job)માટે તમામ પ્રકારે લાયક બની જવાથી વ્યવસાય(Job)
આમંત્રણ આપે છે.આપણી પસંદગી મુજબની Job(વ્યવસાય) હોય છે ત્યારે તેને સ્વિકારી લઇએ.
નિયમો અને શરતોને ધ્યાનમાં રાખી સેવા(Job) માટે બાંહેધરી આપીએ છીએ.
નિયમો અને શરતોને ધ્યાનમાં રાખી સેવા(Job) માટે બાંહેધરી આપીએ છીએ.
સ્થાપિત(Placement):
પસંદગી અને લાયકાત મુજબ સ્થાપિત(Placement) કરવામાં આવે છે.
આ પ્રમાણે આપણી Job(વ્યવસાય ) બને છે.
સફળતા(Successful):
વ્યવસાય(Job) પ્રાપ્ત થયા પછી સારી સેવા આપીને આપણે આપણી Job(વ્યવસાય)ને ખુબજ
સારી અને ઉંચાઇના શિખર સુધી પ્રગતિ કરી શકાશે.
જીવન એક સંઘર્ષ છે.
G1 १ સંઘર્ષ ६।
જીવન સુખમય રહે.
No comments:
Post a Comment