Certificate - Make - Certificate
![]() |
Certificate |
મિત્રો,
આપણે જ્યા કામ કરી રહ્યા છીએ ત્યા આપણા ધ્વારા
રોજ-બરોજ જુદજુદા પ્રકારના દાખલા(Certificate) બનાવવા
પડતા હોય છે. જેના માટે ઘણો સમય પસાર કરવો પડે છે.
તેથી આપણે સતત વ્યસ્ત રહેવું પડે છે. આવા કાર્યને સરળ
બનાવવા માટે દાખલાના નમુના બનાવીને તેના ઉપર કામ
કરીંને ઝડપથી કામ પૂર્ણ કરી શકાશે.
ઉદાહરણ(Example):
અહિં ચિંતામણી પ્રાથમિક શાળાનો એક દાખલો રજુકરવામાં આવેલ છે.આવી જ રીતે બીજા દાખલા બનાવી
શકાશે.
No comments:
Post a Comment