![]() |
Birthday |
આપણે જ્યા કામ કરીએ છીએ ત્યાં વધારે સંખ્યામા વ્યક્તિઓ હોય તો દરેકની જન્મ તારીખ યાદ રાખવી મુશ્કેલ બને છે.દરેકની જન્મ તારીખની યાદી બનાવી રાખીને સહેલાઇથી વિવિધ કાર્યોમાં ઉપયોગમાં
લઇ શકાય છે.સરકારની વિવિધ યોજનાઓમાં આ પ્રકારની માહિતી ઉપયોગમાં લઇ શકશે. ઝડપથી કાર્ય પૂર્ણ કરી શકાય છે.
Example:
અહિં ચિંતામણી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓની જન્મ તારીખ અને શાળામાં દાખલ તારીખનીમાહિતી છે.
No comments:
Post a Comment