![]() |
Poem |
hસા રે ગ મ પ ધ ની સા | |||||
30/10/2019 08:12:25 | |||||
થાટ | સ્વર | ||||
બિલાવલ | બધા શુધ્ધ | ||||
કલ્યાણ | (મ)તીવ્ર | ||||
ખમાજ | (ની)કોમલ | ||||
ભૈરવ | (રે ધ)કો. | ||||
ભૈરવી | (રે ગ ધ ની)કો. | ||||
કાફી | (ગ ની)કો. | ||||
આસાવરી | (ગ ધ ની)કો. | ||||
મારવા | (રે) કો. (મ)તીવ્ર | ||||
પૂર્વી | (રે ધ )કો. (મ)તીવ્ર | ||||
તોડી | (રે ગ ધ)કો. (મ)તીવ્ર | ||||
સંગીત | પરિભાષા | ||||
1.સંગીત |
ગાયન,વાદન,અને ન્રૃત્ય આ ત્રણેય કળાઓના સંગમને સંગીત કહે છે.
| ||||
2.ધ્વની | કોઇપણઅવાજને | ધ્વની કહે છે. | |||
3.નાદ | સંગીત ઉપયોગી | ધ્વની(અવાજ)ને | નાદ કહે છે. | (સા. ધ્વની છે, | સા... ...નાદ છે.) |
4.સ્વર | સ્થિરતથા નિશ્ચિત | આંદોલન સંખ્યા | વાળા નાદને સ્વર | કહે છે. | |
5.શુધ્ધ સ્વર | પ્રાકૃતિક અવસ્થા | વાળા સૂરોને | શુધ્ધ સ્વર કહે છે. | ||
6.વિક્રૃત સ્વર | જ્યારે શુધ્ધ સ્વર | પ્રાકૃતિક અવસ્થા | થોડી ઓછી કરે છે | અથવા વધારે કરે | છે તેને વિકૃત સ્વર કહે છે. |
7.કોમલ સ્વર | શુધ્ધ સ્વર પ્રાકૃતિક | અવસ્થા થોડી | ઓછી કરે છે તેને | કોમલ સ્વર કહે છે | . |
8.તીવ્ર સ્વર | શુધ્ધ સ્વર પોતાની | પ્રાકૃતિક અવસ્થા | વધારે કરે છે તેને | તીવ્ર સ્વર કહે છે. | |
9.વર્જિત સ્વર | જે સ્વર આપણે રાગ | મા ઉપયોગ નથી | કરતા તેને વર્જિત | સ્વર કહે છે. | |
10.સપ્તક | સા થી શરુઆત કરી | ને ની સુધી ક્રમાનું | સાર આવતા 12 | સ્વરોના સમુહને | સપ્તક કહે છે. |
11.થાટ | રાગ નિર્માણ કરવાની | ક્ષમતા રાખનાર | સ્વર સમુહને થાટ | કહે છે. | |
12.અલંકાર | સ્વરોની આરોહ - | અવરોહ યુક્ત | વિશિષ્ટ (પેટર્ન) | રચનાને અલંકાર | કહે છે. |
13.રાગ | રસ નિર્માણ કરનાર | નિયમબધ્ધ સ્વર | સમુદાયને રાગ | કહે છે. | |
14.જાતી | રાગના આરોહ - | અવરોહમાં | લાગતી સ્વરોની | સંખ્યાને જાતિ | કહે છે. |
15વાદી | રાગના પ્રધાન સ્વર | (જ્યા વધારે ઠહરા | વ હોય છે) ને | વાદી સ્વર કહે છે. | |
16.સંવાદી | રાગની અંદર વાદી | થી ઓછો બાકીના | સૂરોથી વધારે | ઠહરાવ હોય છે | તેને સંવાદી સ્વર કહે છે. |
17.પકડ | ઓછામા ઓછા સ્વરો | ના સેટથી જ્યારે | રાગની ઓળખ | થાય છે તેને પકડ | કહે છે. |
18.આલાપ | સ્વરોના ધીમી ગતિ | ના વિસ્તારને | આલાપ કહે છે. | ||
19.તાન | સ્વરને તેજ ગતિથી | કરીએ છીએ ત્યારે | તે તાન છે. | ||
20.સ્વરમાલિકા | રાગમા લાગનાર | સ્વર અને | તાલબધ્ધ રચના | ને સ્વરમાલિકા | કહે છે. |
21.લક્ષણગીત | જે રાગમા રાગની | સંપૂર્ણ જાણકારી | બતાવતા ગીતને | લક્ષણ ગીત કહે | છે. |
22.સ્થાયી | ગીતના પ્રથમ | ભાગને સ્થાયી | કહે છે. | ||
23.અંતરા | ગીતના બીજા | ભાગને અંતરા | કહે છે. | ||
24.લય | નિશ્ચિત સમયના | તાલને લય કહે છે | . (વિલંબિત લય, | મધ્ય લય, ધૃત | લય) |
25.માત્રા | તાલની લંબાઇ | માપવાની એક | એકમને માત્રા | કહે છે.(તીન તાલ | = 16 માત્રા) |
26.તાલ | સમય માપવાની | એક એકમને તાલ | કહે છે. | ||
27.વિભાગ | તાલની માત્રાઓના | વિભાજનને | વિભાગ કહે છે. | (4 - 4 - 4 = 12 | માત્રા) |
28.સમ | કોઇ તાલની પ્રથમ | માત્રા સમ | કહેવાય છે. | ||
29.ખાલી | (તાલી - ખાલી) | બહારની તરફ | કરીએ છીએ. | ||
30.દુગુન | કોઇ માત્રાને એક | સમયે બે માત્રા | બોલી દેવી તેને | દુગુન માત્રા કહે | છે. (ચોગુન) |
31.ઠેકા | તાલના બોલોને સમ | થી સમ સુધી એક | ચક્કરને ઠેકા કહે | છે. | |
32.આવર્તન | તાલના સમથી સમ | સુધી એકજ ચક્કર | ને આવર્તન કહે છે | . (આવર્તનમા | બોલ હોતા નથી) |
રાગ | (મૂળ36 લાખ રાગ. |
તેમના સાર રુપ 6 રાગ.)
| |||
ભૈરવ | |||||
હીંડોલ | |||||
મેધ | |||||
માલકોશ | |||||
દીપક | |||||
શ્રી | |||||
ઋતુ | રાગ-રાગિણી | ||||
વસંત |
હીંડોલ-રામકળી,દેશાખ,લલિત,બિલાવલ અનેપટમંજરી.
| ||||
ગ્રીષ્મ |
ભૈરવ-ભૈરવી,મધુમાધ,સિંધવી,બંગાલી અને વિદર્ભી.
| ||||
વર્ષા |
મેધ-તંકા,મલ્લ્હાર,ગુજરી,ભોપાલી અનેદેશા કરી.
| ||||
શરદ |
માલકોશ-તોડી,ગુણકળી,કોકબ,ખાતી અને ગોડી.
| ||||
હેમંત |
દીપક-કામોદ,દેશ,નટ કેદારઅને કાનડા
| ||||
શિશિર |
શ્રી-માલશ્રી,મારાવી,ધનાશ્રી,વસંત, અનેઆશાવરી.
| ||||
પહોર | રાગ | ||||
દિવસેપહેલો પહોર | ભૈરવ,ખટ,ભૈરવી, | ||||
બીજો પહોર |
સરપરદા,તોડી,આશાવરી,
| ||||
ત્રીજો પહોર | સાર નટ,પૂરબી, | ||||
ચોથો પહોર |
શ્રી,મારાવી,ગૌરી,રામકલ્યાણ.
| ||||
રાત્રે પહેલો પહોર |
વિદર્ભી,હમીરકલ્યાણ,યમંકલ્યાણ,ભુપાલ
| ||||
બીજો પહોર |
કાનડા,વાગેશ્રી,અડાના,ખમાજ,કેદાર,જયજયવંતી.
| ||||
ત્રીજો પહોર | |||||
ચોથો પહોર |
પરજ,કાલિંગડો,લલિત,માલકોશ,વિભાસ.
| ||||
રાગના ત્રણ પ્રકાર | |||||
સંપૂર્ણ(7 સૂર) | |||||
ખાડવ(6 સૂર) | |||||
ઓડવ(5 સૂર) | |||||
રાગના આરોહ અવરોહ પ્રમાણે નવ પ્રકાર | |||||
સં-સં(7,7 સૂર) | સં-ખા(7,6 સૂર) | સં-ઓ(7,5 સૂર) | |||
ખા-ખા(6,6 સૂર) | ખા-સં(6,7 સૂર) | ખા-ઓ(6,5 સૂર) | |||
ઓ-ઓ(5,5 સૂર) | ઓ-સં(5,7 સૂર) | ઓ-ખા(5,6 સૂર) | |||
સૂર | |||||
નામ | ઉચ્ચ્સ્થાન | પ્રાણી | જાતિ | દેવતા | |
સા-ષડજ | નાભિ | મોર | પક્ષી | અગ્નિ | |
રે-ઋષભ | નાસિકા | પપૈયો | પક્ષી | બ્રહ્મા | |
ગ-ગંધાર | ગાલ | ઘેટું | પશુ | સરસ્વતી | |
મ-મધ્યમ | હ્ર્દય | કુલંગ | પક્ષી | મહાદેવ | |
પ-પંચમ | કંઠ | કોયલ | પક્ષી | લક્ષ્મી | |
ધ-ધૈવત | લલાટ | ઘોડો | પશુ | ગણપતિ | |
નિ-નિષાદ | તાલુ | હાથી | પશુ | ઈંદ્ર | |
સૂરના લક્ષણો | |||||
સપ્તક,આરોહ-અવરોહ,શ્રુતિ,કોમલત-તીવ્રત,તાન,મૂચ્છ્ર્ના,મીંંડ,કુમક,અલંકાર,આલાપ,વાદી-સંવાદી.
| |||||
માત્રાનું માપ | |||||
8 ક્ષણ=1 લવ | 2 કલા=1 ત્રુટી | 2 લઘુ=1 ગુરુ | |||
8 લવ=1 કાષ્ઠા | 2 ત્રુટી=1 અણુ | 3 લઘુ=1 પ્લુત | |||
8 કાષ્ઠા=1 નિમેષા | 2 અણુ=1 દ્રુત |
2 લગુ=1 દ્વિગુરુ કે ચતુર્મુખ
| |||
8 નિમેષ=1 કલા |
2 દ્રુત=1 લઘુ (માત્રા) અક્ષર
| 2 દ્વિગુરુ=1 કાક્પદ | |||
સાત છંદોની ઉત્પત્તી | |||||
વિરાટ પુરુષ કે બ્રહ્માના:
| |||||
રોમમાંથી | ઉષ્ણિક | ||||
ત્વચામાંથી | ગાયત્રી | ||||
માંસમાંથી | ત્રિષ્ટૂપ | ||||
સ્નાયુમાંથી | અનુસ્ટુપ | ||||
અસ્થિમાંથી | જગતી | ||||
મજજામાંથી | પંક્તિ અને | ||||
પ્રાણમાંથી | બૃહતી. | ||||
તાલ | |||||
તાલનો વખત બતવતા આઠ કાળ:મહાહંસપદ,હંસપદ,કાક્પદ,ગુરુ,લઘુ,દ્રુત,અણુ,ત્રુટિ.
| |||||
તાલનાં સાત અંગ :અણુદ્રુત,દ્રુત,વિષમ્દ્રુત, લઘુ,લઘુવિરામ,ગુરુ અને પ્લુત.
| |||||
તાલના સાત પ્રકાર:દ્રુતાલ,મઠતાલ,રૂપક્તાલ,ઝપતાવ,ત્રિપટલાલ,અડતાલ, અને એક્તાલ.
| |||||
કોર્ડ(CHORDS) | |||||
ઉપયોગ:ગાયનની શરુઆતમા,ગાયનની વચ્ચે,ગાયનના અંતમા ઉપયોગ થાય છે.
| |||||
મેજર કોર્ડસ | 3,2(નોટ્સ) | (હેપીનેસ) | |||
માયનોર કોર્ડ્સ | 2,3(નોટ્સ) | (સેડનેસ) | |||
અલંકાર |
(અલંકારના બે પ્રકાર છે.)
| ||||
1.શબ્દાલંકાર | |||||
1વર્ણનુંપ્રાસ કે વર્ણસગાઇ
| |||||
2.યમક અથવા શબ્દાનુંપ્રાસ
| |||||
3.પ્રાસસાંકળી કે આંતરપ્રાસ
| |||||
4.પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ
| |||||
2.અર્થાલંકાર | |||||
1.ઉપમા,2.રૂપક,3.ઉત્પ્રેક્ષા,4.વ્યતિરેક,5.અનન્વય,6.શ્લેષ,7.વ્યાજ્સ્તુતિ,8.સજીવારોપણ,
| |||||
9.અપનહનુતિ,10અતિશયોક્તિ,11દ્રષ્ટાંત,12.અર્થાન્તરન્યાસ,13.સ્વભાવોક્તિ,14.અન્યોક્તિ,
| |||||
15.વિરોધાભાસ. | |||||
1.સા રે ગ મ પ ધ ની સાં । સાં ની ધ પ મ ગ રે સા ।
| |||||
2.સાસા રેરે ગગ મમ પપ ધધ નીની સાંસાં । સાંસાં નીની ધધ પપ મમ ગગ રેરે સાસા ।
| |||||
3.સારેગ રેગમ | |||||
4.સારેગમ રેગમપ | |||||
5.સારેગમપ રેગમપધ
| |||||
6.સારેગમપધ રેગમપધની
| |||||
7.સારેગમપધની રેગમપધનીસાં
| |||||
8.સારેગમપધનીસાં । સાંનીધપમગરેસા ।
| |||||
9 | |||||
10 | |||||
11 | |||||
12 | |||||
13 | |||||
14 | |||||
15 | |||||
16 | |||||
17 | |||||
18 | |||||
19 | |||||
20 | |||||
21 | |||||
22 | |||||
23 | |||||
24 | |||||
25 | |||||
26 | |||||
27 | |||||
28 | |||||
29 | |||||
30 | |||||
31 | |||||
32 | |||||
33 | |||||
34 | |||||
35 | |||||
36 | |||||
37 | |||||
38 | |||||
39 | |||||
40 | |||||
41 | |||||
42 | |||||
43 | |||||
44 | |||||
45 | |||||
46 | |||||
47 | |||||
48 | |||||
49 | |||||
50 | |||||
છંદ પરિચય |
:લઘુ-ગુરુ વર્ણો કે માત્રાઓમાં નિશ્ચિત અને નિયમિત આવર્તનોનો એક વિશિષ્ટ સમુહ છે.
| ||||
કવિતાનું માપ=મીટર=વૃત=વર્તુળ=કશુંક નિયમિત આવર્તન પામ્યા કરે તે.
| |||||
1.માત્રામેળછંદ | લ,દા | કાવ્યની દરેક પંક્તિના અક્ષરોની સંખ્યા એક સરખી ન હોય પણ કુલ માત્રાઓ નક્કિ હોય છે. | ત્રણ,પાંચ,સાત એમ જુદી જુદી માત્રાસંખ્યાના એકમના આવર્તન થતા હોય છે. આ આવર્તનને અંતરે તાલ આવતો હોય છે. | દોહર,ચોપાઇ,સવૈયા,હરિગીત,ઝુલણા વગેરે માત્રામેળ છંદ છે. | |
2.અક્ષરમેળછંદ | લ,ગા | કાવ્યની પંક્તિઓના લઘુ-ગુરુ અક્ષરોનીચોક્કસ સંખ્યા નક્કિ કરી ગણ રચના કરવામા આવે છે. | અમુક અક્ષર પછી વિરામસ્થાનને 'યતિ' આવે છે,તેથી વર્ણમેળ છંદ તરીકે પણ ઓળખાય છે. | શિખરિણી,પૃથ્વી,મંદાક્રાંતા,શાર્દુલ્વિક્રિડિત,મનહર,અનુષ્ટુપ, સ્ત્રગ્ધરા,ઉપજાતિ,શાલિની,વસંતતિલકા,માલિની,હરિણી,ઇંદ્રવજ્રા,ઉપેંદ્રવજ્રા,ત્રોટક,ભુંજગી,વંશસ્થ,દ્રુતવિલંબિત અક્ષરમેળ છંદો છે. | |
સ્વર | લઘુ-ગુરુ માત્રા | ચિન્હ | અક્ષ્રર | ||
લઘુ સ્વર | લ - 1માત્રા | U |
અ,ઇ,ઉ,ઋ લઘુ અક્ષર(સ્વર)
| ||
ગુરુ સ્વર | ગા - 2માત્રા | - |
ઈ,ઊ,એ,ઐ,ઓ,ઔ.,અં,અ: ગુરુ સ્વર
| ||
તાલ | ચરણ | યતિ | ગણ | ||
વર્ણ લઘુ - એક તાલ વર્ણ ગુરુ - બે તાલ | છંદના એક અંશને "ચરણ" અથવા "પદ" કહે છે. | પદ્યપંક્તિ માત્રાની વચ્ચે થોડો સમય વિરામ જોઇએ તે ક્રિયાને યતિ કહેછે. | યમાતારાજભાનસલગા' | ||
માત્રામેળ છંદોમાં તાલનું ઘણં મહત્વ હોય છે. | છંદમા ચાર ચરણ હોય છે. | નાના ચરણો હોય તે છંદમા યતિની જરૂર હોતી નથી. | છંદ ઓળખવા માટે ત્રણ ત્રણ અક્ષરોના સમુહને ગણ કહે છે. | ||
દોહા,સોરઠા છંદ બે ચરણના બનેલા છે. | જે સ્થાનોમા યતિ નિયત થૈ હોય અને કવિ જો ત્યા યતિ જાળ્વે નહિ, તો ત્યા યતિભંગ થયો કહેવાય. | ||||
કુંડળિયા અને છપ્પા છંદ છ ચરણના બનેલા છે. | |||||
ક્રમ | ગણ | સ્વરુપ | લક્ષણ | દ્રષ્ટાંત | |
1 | ય ગણ | U - - | લ ગા ગા | ય શો દા | |
2 | મ ગણ | - - - | ગા ગા ગા | મા તા જી | |
3 | ત ગણ | - - U | ગા ગા લ | તા રા જ | |
4 | ર ગણ | - U - | ગા લ ગા | રા મ જી | |
5 | જ ગણ | U - U | લ ગા લ | જ કા ત | |
6 | ભ ગણ | - U U | ગા લ લ | ભા ર ત | |
7 | ન ગણ | U U U | લ લ લ | નયન | |
8 | સ ગણ | U U - | લ લ ગા | સમતા | |
અનુનાસિક | ગુરુ | ગંગા | ગં ગુરુ | ||
સંયુક્ત અક્ષર | ગુરુ | દ્રષ્ટિ | દ્ર ગુરુ | ||
વિસર્ગ | ગુરુ | અંત:કરણ | ત ગુરુ | ||
પદ રચના | અક્ષરમેળ છંદ |
કાવ્યના પ્રકટીકરણ માટે સાધન છંદ અને કવિની સર્જકતાથી કવિતા પ્રગટે છે.
| |||
1.શિખરિણી છંદ | અક્ષર : 17 | ય મ ન સ ભ લ ગા | યતિ: 6,12 અક્ષરે | ||
ઉદાહરણ: | |||||
અસત્યો | માંહેથી | પ્રભુ પ | ર મ સ | ત્યે તું લ | ઇ જા |
U - - | - - - | UU U | UU - | - U U | U - |
ય | મ | ન | સ | ભ | લ ગા |
2.મંદાક્રાંતા છંદ | અક્ષર : 17 |
મ ભ ન ત ત ગા ગા
| યતિ:4,10 અક્ષરે | ||
3.પૃથ્વી છંદ | અક્ષર : 17 | જ સ જ સ ય લ ગા | યતિ:8,9 અક્ષ્રરે | ||
4.શા.વિ. છંદ | અક્ષર : 19 | મ સ જ સ ત ત ગા | યતિ:7,12 અક્ષરે | ||
5.સ્ત્રગ્ધરા છંદ | અક્ષર : 21 | મ ર ભ ન ય ય ય | યતિ:7,14 અક્ષરે | ||
6.શાલિની | અક્ષર : 11 | મ ન ત ગા ગા | યતિ: અક્ષરે | ||
7.ઇંદ્રવજ્રા | અક્ષર : 11 | ત ત જ ગા ગા | યતિ:5,6 અક્ષરે | ||
8.ઉપેંદ્રવજ્રા | અક્ષર : 11 | જ ત જ ગા ગા | યતિ:5,6 અક્ષરે | ||
9.ઉપજાતિ | અક્ષર : 11 | ત ત જ ગા ગા | જ ત જ ગા ગા | યતિ:5,6 અક્ષરે | |
10.વંશસ્થ | અક્ષર : 12 | જ ત જ ર | યતિ:5,6 અક્ષરે | ||
11.ઇંદ્રાવંશા | અક્ષર : 12 | ત ત જ ર | યતિ: અક્ષરે | ||
12.દ્રુતવિલંબિત | અક્ષર : 12 | ન ભ ભ ર | યતિ: અક્ષરે | ||
13.ત્રોટ્ક | અક્ષર : 12 | સ સ સ સ | યતિ: અક્ષરે | ||
14.ભુજંંગી | અક્ષર : 12 | ય ય ય ય | યતિ: 8 મા અક્ષરે | ||
15.વસંતતિલકા | અક્ષર : 14 | ત ભ જ જ ગા ગા | યતિ: 8 મા અક્ષરે | ||
16.માલિની | અક્ષર : 15 | ન ન મ ય ય | યતિ; 8 મા અક્ષરે | ||
17.હરિણી | અક્ષર : 17 | ન સ મ ર સ લ ગા | યતિ:6,10 અક્ષરે | ||
18.મનહર | અક્ષર : 31 | 8,8,8, 7 અક્ષરો | 8,16,24 | ||
19.અનુષ્ટુપ | અક્ષર : 32 | 8,8,8,8 અક્ષરો | |||
પદ રચના | માત્રામેળ છંદ |
કાવ્ય આંતરિક સ્વરૂપ છે; છંદ કાવ્યનું બાહ્ય સ્વરૂપ(બંધારણ) છે.
| |||
છંદ માધ્યમ અને કવિની સર્જકતા = પદ રચના
| |||||
1.દોહરો છંદ | ચરણ :4 |
1,3 ચરણમાંં 13 માત્રાઓ
|
યતિ:13મી માત્રા પછી
| ||
2,4 ચરણમાં 11 માત્રાઓ
| |||||
ઉદાહરણ : | |||||
દીપક્ના બે દીકરા, કાજળને અજવાશ,
| |||||
માત્રા-13 | માત્રા- 11 | ||||
એક કપુત કાળુ કરે, બીજો દિયે પ્રકાશ.
| |||||
માત્રા- 13 | માત્રા- 11 | ||||
2.ચોપાઇ છંદ | ચરણ: 4 |
દરેક ચરણમા 15 માત્રા
|
યતિ:15મી માત્રા પછી
| ||
ઉદાહરણ: | |||||
લાંબો જોડે ટુંકો જાય, મરે નહીંં તો માંદો થાય,
| |||||
માત્રા-15 | માત્રા-15 | ||||
તે માટે તક જોઇ તમામ,શક્તિ વિચારી કરીએ કામ.
| |||||
માત્રા-15 | માત્રા-15 | ||||
3.હરિગીત છંદ | ચરણ:4 |
દરેક ચરણમાં 28 માત્રા
| યતિ: | ||
ઉદાહરણ: | |||||
જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.
| |||||
માત્રા-28 | |||||
4.સવૈયા છંદ | ચરણ:4 | 31કે32 માત્રા. |
યતિ:16,21મી માત્રાએ
| ||
ઉદાહરણ: |
દેખ બિચારી બકરીનો પણ કોઇના જાત પકડે કાન,
| ||||
માત્રા-32 | |||||
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
| |||||
માત્રા-31 | |||||
5.ઝુલણા છંદ | ચરણ:4 |
દરેક ચરણમા 37 માત્રા
|
યતિ:7,10મી માત્રાએ
| ||
ઉદાહરણ: | |||||
આજ આકાશના મંડપે મેઘના,
| |||||
નૃત્યનાં ચંડ પડછંદ ગાજે.
| |||||
6.સોરઠો | માત્રા-24 |
1,3 ચરણમા 11 માત્રા
| યતિ:13 માત્રાએ | ||
2,4 ચરણમા 13 માત્રા
| |||||
ઉદાહરણ: |
તુ સરોવર,હુ મીન,તુ ચાતક,હુ મેહુલો,
| ||||
તુજ મલ્લારે લીન,મનડું મારું મોરલો.
| |||||
રાગ અનુસાર રચના | |||||
1.રાગ માલકોશ |
ની. સા ગ મ ધ ની સાં । સાં ની ધ મ ગ મ ગ સા । ધ ની સા મ ગ મ ગ સા ।
| ||||
થાટ ભૈરવી | ગ, ધ, ની | ||||
રચના |
સ્થાયી: નીત ભજીએ હરીકો નિજ મન સે (2)
| ||||
હૈ વિનતી હમારી જન જન સે (2)
| |||||
નીત ભજીએ હરીકો નિજ મન સે (2)
| |||||
અંતરા: માત પિતા ઔર ગુરુકી સેવા (2)
| |||||
કરિયે નિશ દિન તન મન સે (2)
| |||||
નીત ભજીયે હરીકો નિજ મન સે (2)
| |||||
2.રાગ ભીમપલાસી |
ની. સા ,ગ, મ પ,ની સાં । સાં ની ધ પ ,મ ગ રે સા । ની. સા ગ મ પ મ, મ ગ રે સા ।
| ||||
થાટ કાફી | ગ, ની | ||||
રચના |
સ્થાયી: ધન્ય ધન્ય હે દિનકર રાજા (2)
| ||||
તમ મિટાકર ધૂપ કો લાતે (2)
| |||||
ધન્ય ધન્ય હે દિનકર રાજા (2)
| |||||
અંતરા: જગ કો સારે જગ મગ કરકે
| |||||
જીવન સબકા સુખી બનાતે (2)
| |||||
ધન્ય ધન્ય હે દિનકર રાજા (2)
| |||||
3.રાગ મીયા મલ્હાર |
સા રે મ રે, પ, નિ ધ નિ સા । સાં નિ પ મ પ ગ મ, રે સા ।સા રે પ ગ મ રે સા, ની. ધ. ની. સા ।
| ||||
થાટ કાફી | ગ, ની | ||||
રચના |
સ્થાયી: દેખો બાદલ ગિર ગિર આતે,
| ||||
બિજલી જોરો સે ચમકાતે ।
| |||||
અંતરા: સુખી પ્યાસી વસુંધરા પર,
| |||||
રિમજિમ, રિમજિમ જલ બરસાતે ।
| |||||
4.મેઘ મલ્હાર |
સા મ રે મ પ ની ની સાં । સાં ની પ મ રે પ મ રે સા । ની. સા રે પ મ રે પ મ રે સા
| ||||
થાટ કાફી | ગ,ની | ||||
રચના |
સ્થાયી: દેખો મેઘરાજ હૈ આતે,
| ||||
ચમ ચમ બિજલી હૈ ચમકાતે ।
| |||||
અંતરા: આંચલમે ઇસ વસુંધરા કે,
| |||||
જલકો અપને હૈ બરસાતે ।
| |||||
દેખો મેઘરાજ હૈ આતે ।
|
3 comments:
Very useful for gujarati grammar.
સોરઠો છંદમાં યતિ 13મી માત્રા એ આવે કે 11મી માત્રા?
13મી માત્રાએ આવે યતિ..છંદ સોરઠો.
Thanks for your valuable response..keep learnig..keep growing..
If you have any query comments here again..
Post a Comment