Slideshow

A ONE NEW:

1 / 5
Caption Text
2 / 5
Caption Two
3 / 5
Caption Three
4 / 5
Caption Four
5 / 5
Caption Four

ME

me

WELCOME ACTIVITY EDUCATION FILE NEWS GAMES TECHNOLOGYHappy New Year, WELCOME 2021, 21st century 20 years old and welcome in 21st year

Wednesday, 30 October 2019

Poem - How to write new poem?

Poem - How to write new poem?
Poem
Poem - How to write new poem?

hસા રે ગ મ પ ધ ની સા


    30/10/2019 08:12:25
    થાટસ્વર
    બિલાવલબધા શુધ્ધ
    કલ્યાણ(મ)તીવ્ર
    ખમાજ(ની)કોમલ
    ભૈરવ(રે ધ)કો.
    ભૈરવી(રે ગ ધ ની)કો.
    કાફી(ગ ની)કો.
    આસાવરી(ગ ધ ની)કો.
    મારવા(રે) કો. (મ)તીવ્ર
    પૂર્વી(રે ધ )કો. (મ)તીવ્ર
    તોડી(રે ગ ધ)કો. (મ)તીવ્ર

    સંગીત

    પરિભાષા
    1.સંગીત
    ગાયન,વાદન,અને ન્રૃત્ય આ ત્રણેય કળાઓના સંગમને સંગીત કહે છે.
    2.ધ્વની     કોઇપણઅવાજને ધ્વની કહે છે.
    3.નાદ      સંગીત ઉપયોગીધ્વની(અવાજ)નેનાદ કહે છે.(સા.  ધ્વની છે,સા... ...નાદ છે.)
    4.સ્વર    સ્થિરતથા નિશ્ચિતઆંદોલન સંખ્યાવાળા નાદને સ્વરકહે છે.
    5.શુધ્ધ સ્વર    પ્રાકૃતિક  અવસ્થા વાળા  સૂરોને શુધ્ધ સ્વર કહે છે.
    6.વિક્રૃત સ્વરજ્યારે શુધ્ધ સ્વરપ્રાકૃતિક અવસ્થાથોડી ઓછી કરે છેઅથવા વધારે કરેછે તેને વિકૃત સ્વર કહે છે.
    7.કોમલ સ્વરશુધ્ધ સ્વર પ્રાકૃતિકઅવસ્થા થોડી ઓછી કરે છે તેનેકોમલ સ્વર કહે છે.
    8.તીવ્ર સ્વરશુધ્ધ સ્વર પોતાની પ્રાકૃતિક અવસ્થાવધારે કરે છે તેનેતીવ્ર સ્વર કહે છે.
    9.વર્જિત સ્વરજે સ્વર આપણે  રાગમા ઉપયોગ નથી કરતા તેને વર્જિતસ્વર કહે છે.
    10.સપ્તકસા થી શરુઆત કરીને ની સુધી ક્રમાનુંસાર આવતા 12 સ્વરોના સમુહને સપ્તક કહે છે.
    11.થાટરાગ નિર્માણ કરવાનીક્ષમતા રાખનાર સ્વર સમુહને થાટકહે છે.
    12.અલંકારસ્વરોની    આરોહ -અવરોહ યુક્તવિશિષ્ટ (પેટર્ન)રચનાને અલંકાર કહે છે.
    13.રાગરસ નિર્માણ કરનારનિયમબધ્ધ સ્વર સમુદાયને રાગ કહે છે.
    14.જાતીરાગના   આરોહ -અવરોહમાં લાગતી  સ્વરોનીસંખ્યાને  જાતિ કહે છે.
    15વાદીરાગના પ્રધાન સ્વર(જ્યા વધારે ઠહરાવ  હોય છે) ને વાદી સ્વર કહે છે.
    16.સંવાદીરાગની અંદર વાદી થી ઓછો બાકીનાસૂરોથી વધારે ઠહરાવ હોય છે તેને સંવાદી સ્વર કહે છે.
    17.પકડઓછામા ઓછા સ્વરોના સેટથી જ્યારેરાગની ઓળખથાય છે તેને પકડકહે છે.
    18.આલાપસ્વરોના ધીમી   ગતિના   વિસ્તારને આલાપ કહે છે.
    19.તાનસ્વરને તેજ ગતિથીકરીએ છીએ ત્યારેતે તાન છે.
    20.સ્વરમાલિકારાગમા લાગનાર સ્વર અને તાલબધ્ધ રચના ને   સ્વરમાલિકા કહે  છે.
    21.લક્ષણગીતજે રાગમા રાગનીસંપૂર્ણ જાણકારીબતાવતા ગીતનેલક્ષણ ગીત કહે છે.
    22.સ્થાયી     ગીતના પ્રથમ ભાગને સ્થાયીકહે છે.
    23.અંતરા     ગીતના બીજાભાગને અંતરાકહે છે.
    24.લયનિશ્ચિત સમયનાતાલને લય કહે છે. (વિલંબિત લય,મધ્ય લય,   ધૃતલય)
    25.માત્રાતાલની  લંબાઇમાપવાની   એકએકમને   માત્રાકહે છે.(તીન તાલ= 16 માત્રા)
    26.તાલસમય માપવાનીએક એકમને તાલકહે છે.
    27.વિભાગતાલની માત્રાઓનાવિભાજનને વિભાગ કહે છે.(4 - 4 - 4 = 12માત્રા)
    28.સમકોઇ  તાલની  પ્રથમમાત્રા   સમ કહેવાય  છે.
    29.ખાલી(તાલી - ખાલી)બહારની  તરફકરીએ  છીએ.
    30.દુગુનકોઇ માત્રાને એકસમયે બે માત્રા બોલી દેવી તેનેદુગુન માત્રા કહે છે. (ચોગુન)
    31.ઠેકાતાલના બોલોને સમથી સમ સુધી એકચક્કરને ઠેકા કહેછે.
    32.આવર્તનતાલના સમથી સમસુધી એકજ ચક્કરને આવર્તન કહે છે.     (આવર્તનમા બોલ હોતા નથી)

    રાગ

    (મૂળ36 લાખ રાગ.
    તેમના સાર રુપ 6 રાગ.)
    ભૈરવ
    હીંડોલ
    મેધ
    માલકોશ
    દીપક
    શ્રી

    ઋતુ

    રાગ-રાગિણી
    વસંત
    હીંડોલ-રામકળી,દેશાખ,લલિત,બિલાવલ અનેપટમંજરી.
    ગ્રીષ્મ
    ભૈરવ-ભૈરવી,મધુમાધ,સિંધવી,બંગાલી અને વિદર્ભી.
    વર્ષા
    મેધ-તંકા,મલ્લ્હાર,ગુજરી,ભોપાલી અનેદેશા કરી.
    શરદ
    માલકોશ-તોડી,ગુણકળી,કોકબ,ખાતી અને ગોડી.
    હેમંત
    દીપક-કામોદ,દેશ,નટ કેદારઅને કાનડા
    શિશિર
    શ્રી-માલશ્રી,મારાવી,ધનાશ્રી,વસંત, અનેઆશાવરી.

    પહોર

    રાગ
    દિવસેપહેલો પહોરભૈરવ,ખટ,ભૈરવી,
    બીજો પહોર
    સરપરદા,તોડી,આશાવરી,
    ત્રીજો પહોરસાર નટ,પૂરબી,
    ચોથો પહોર
    શ્રી,મારાવી,ગૌરી,રામકલ્યાણ.
    રાત્રે પહેલો પહોર
    વિદર્ભી,હમીરકલ્યાણ,યમંકલ્યાણ,ભુપાલ
    બીજો પહોર
    કાનડા,વાગેશ્રી,અડાના,ખમાજ,કેદાર,જયજયવંતી.
    ત્રીજો પહોર
    ચોથો પહોર
    પરજ,કાલિંગડો,લલિત,માલકોશ,વિભાસ.

    રાગના ત્રણ પ્રકાર

    સંપૂર્ણ(7 સૂર)
    ખાડવ(6 સૂર)
    ઓડવ(5 સૂર)

    રાગના આરોહ અવરોહ પ્રમાણે નવ પ્રકાર

    સં-સં(7,7 સૂર)સં-ખા(7,6 સૂર)સં-ઓ(7,5 સૂર)
    ખા-ખા(6,6 સૂર)ખા-સં(6,7 સૂર)ખા-ઓ(6,5 સૂર)
    ઓ-ઓ(5,5 સૂર)ઓ-સં(5,7 સૂર)ઓ-ખા(5,6 સૂર)

    સૂર

    નામઉચ્ચ્સ્થાનપ્રાણીજાતિદેવતા
    સા-ષડજનાભિમોરપક્ષીઅગ્નિ
    રે-ઋષભનાસિકાપપૈયોપક્ષીબ્રહ્મા
    ગ-ગંધારગાલઘેટુંપશુસરસ્વતી
    મ-મધ્યમહ્ર્દયકુલંગપક્ષીમહાદેવ
    પ-પંચમકંઠકોયલપક્ષીલક્ષ્મી
    ધ-ધૈવતલલાટઘોડોપશુગણપતિ
    નિ-નિષાદતાલુહાથીપશુઈંદ્ર

    સૂરના લક્ષણો

    સપ્તક,આરોહ-અવરોહ,શ્રુતિ,કોમલત-તીવ્રત,તાન,મૂચ્છ્ર્ના,મીંંડ,કુમક,અલંકાર,આલાપ,વાદી-સંવાદી.

    માત્રાનું માપ

    8 ક્ષણ=1 લવ2 કલા=1 ત્રુટી2 લઘુ=1 ગુરુ
    8 લવ=1 કાષ્ઠા2 ત્રુટી=1 અણુ3 લઘુ=1 પ્લુત
    8 કાષ્ઠા=1 નિમેષા2 અણુ=1 દ્રુત
    2 લગુ=1 દ્વિગુરુ કે ચતુર્મુખ
    8 નિમેષ=1 કલા
    2 દ્રુત=1 લઘુ (માત્રા) અક્ષર
    2 દ્વિગુરુ=1 કાક્પદ

    સાત છંદોની ઉત્પત્તી

    વિરાટ પુરુષ કે બ્રહ્માના:
    રોમમાંથીઉષ્ણિક
    ત્વચામાંથીગાયત્રી
    માંસમાંથીત્રિષ્ટૂપ
    સ્નાયુમાંથીઅનુસ્ટુપ
    અસ્થિમાંથીજગતી
    મજજામાંથીપંક્તિ અને
    પ્રાણમાંથીબૃહતી.

    તાલ

    તાલનો વખત બતવતા આઠ કાળ:મહાહંસપદ,હંસપદ,કાક્પદ,ગુરુ,લઘુ,દ્રુત,અણુ,ત્રુટિ.
    તાલનાં સાત અંગ :અણુદ્રુત,દ્રુત,વિષમ્દ્રુત, લઘુ,લઘુવિરામ,ગુરુ અને પ્લુત.
    તાલના સાત પ્રકાર:દ્રુતાલ,મઠતાલ,રૂપક્તાલ,ઝપતાવ,ત્રિપટલાલ,અડતાલ, અને એક્તાલ.

    કોર્ડ(CHORDS)

    ઉપયોગ:ગાયનની શરુઆતમા,ગાયનની વચ્ચે,ગાયનના અંતમા ઉપયોગ થાય છે.
    મેજર કોર્ડસ3,2(નોટ્સ)(હેપીનેસ)
    માયનોર કોર્ડ્સ2,3(નોટ્સ)(સેડનેસ)

    અલંકાર

    (અલંકારના બે પ્રકાર છે.)
    1.શબ્દાલંકાર
    1વર્ણનુંપ્રાસ કે વર્ણસગાઇ
    2.યમક અથવા શબ્દાનુંપ્રાસ
    3.પ્રાસસાંકળી કે આંતરપ્રાસ
    4.પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ
    2.અર્થાલંકાર
    1.ઉપમા,2.રૂપક,3.ઉત્પ્રેક્ષા,4.વ્યતિરેક,5.અનન્વય,6.શ્લેષ,7.વ્યાજ્સ્તુતિ,8.સજીવારોપણ,
    9.અપનહનુતિ,10અતિશયોક્તિ,11દ્રષ્ટાંત,12.અર્થાન્તરન્યાસ,13.સ્વભાવોક્તિ,14.અન્યોક્તિ,
    15.વિરોધાભાસ.
    1.સા રે ગ મ પ ધ ની સાં । સાં ની ધ પ મ ગ રે સા ।
    2.સાસા રેરે ગગ મમ પપ ધધ નીની સાંસાં । સાંસાં નીની ધધ પપ મમ ગગ રેરે સાસા ।
    3.સારેગ રેગમ
    4.સારેગમ રેગમપ
    5.સારેગમપ રેગમપધ
    6.સારેગમપધ રેગમપધની
    7.સારેગમપધની રેગમપધનીસાં
    8.સારેગમપધનીસાં । સાંનીધપમગરેસા ।
    9
    10
    11
    12
    13
    14
    15
    16
    17
    18
    19
    20
    21
    22
    23
    24
    25
    26
    27
    28
    29
    30
    31
    32
    33
    34
    35
    36
    37
    38
    39
    40
    41
    42
    43
    44
    45
    46
    47
    48
    49
    50

    છંદ પરિચય

    :લઘુ-ગુરુ વર્ણો કે માત્રાઓમાં નિશ્ચિત અને નિયમિત આવર્તનોનો એક વિશિષ્ટ સમુહ છે.
    કવિતાનું માપ=મીટર=વૃત=વર્તુળ=કશુંક નિયમિત આવર્તન પામ્યા કરે તે.
    1.માત્રામેળછંદલ,દાકાવ્યની દરેક પંક્તિના અક્ષરોની સંખ્યા એક સરખી ન હોય પણ કુલ માત્રાઓ નક્કિ હોય છે.ત્રણ,પાંચ,સાત એમ જુદી જુદી માત્રાસંખ્યાના એકમના આવર્તન થતા હોય છે. આ આવર્તનને અંતરે તાલ આવતો હોય છે.દોહર,ચોપાઇ,સવૈયા,હરિગીત,ઝુલણા વગેરે માત્રામેળ છંદ છે.
    2.અ‍ક્ષરમેળછંદ લ,ગાકાવ્યની પંક્તિઓના લઘુ-ગુરુ અક્ષરોનીચોક્કસ સંખ્યા નક્કિ કરી ગણ રચના કરવામા આવે છે.અમુક અક્ષર પછી વિરામસ્થાનને 'યતિ' આવે છે,તેથી વર્ણમેળ છંદ તરીકે પણ ઓળખાય છે.શિખરિણી,પૃથ્વી,મંદાક્રાંતા,શાર્દુલ્વિક્રિડિત,મનહર,અનુષ્ટુપ, સ્ત્રગ્ધરા,ઉપજાતિ,શાલિની,વસંતતિલકા,માલિની,હરિણી,ઇંદ્રવજ્રા,ઉપેંદ્રવજ્રા,ત્રોટક,ભુંજગી,વંશસ્થ,દ્રુતવિલંબિત અક્ષરમેળ છંદો છે.
    સ્વરલઘુ-ગુરુ માત્રાચિન્હઅક્ષ્રર
    લઘુ સ્વરલ - 1માત્રાU
    અ,ઇ,ઉ,ઋ લઘુ અક્ષર(સ્વર)
    ગુરુ સ્વરગા - 2માત્રા-
    ઈ,ઊ,એ,ઐ,ઓ,ઔ.,અં,અ: ગુરુ સ્વર
    તાલચરણયતિગણ
    વર્ણ લઘુ - એક તાલ વર્ણ ગુરુ ‌- બે તાલછંદના એક અંશને "ચરણ" અથવા "પદ" કહે છે.પદ્યપંક્તિ માત્રાની વચ્ચે થોડો સમય વિરામ જોઇએ તે ક્રિયાને યતિ કહેછે.યમાતારાજભાનસલગા'
    માત્રામેળ છંદોમાં તાલનું ઘણં મહત્વ હોય છે.છંદમા ચાર ચરણ હોય છે.નાના ચરણો હોય તે છંદમા યતિની જરૂર હોતી નથી.છંદ ઓળખવા માટે ત્રણ ત્રણ અક્ષરોના સમુહને ગણ કહે છે.
    દોહા,સોરઠા છંદ બે ચરણના બનેલા છે.જે સ્થાનોમા યતિ નિયત થૈ હોય અને કવિ જો ત્યા યતિ જાળ્વે નહિ, તો ત્યા યતિભંગ થયો કહેવાય.
    કુંડળિયા અને છપ્પા છંદ છ ચરણના બનેલા છે.
    ક્રમ ગણસ્વરુપલક્ષણદ્રષ્ટાંત
    1ય ગણU - -લ ગા ગાય શો દા
    2મ ગણ- - -ગા ગા ગામા તા જી
    3ત ગણ- - Uગા ગા લતા રા જ
    4ર ગણ- U -ગા લ ગારા મ જી
    5જ ગણU - Uલ ગા લજ કા ત
    6ભ ગણ- U Uગા લ લભા ર ત
    7ન ગણU U Uલ લ લનયન
    8સ ગણU U -લ લ ગાસમતા
    અનુનાસિકગુરુગંગાગં ગુરુ
    સંયુક્ત અક્ષરગુરુદ્રષ્ટિદ્ર ગુરુ
    વિસર્ગગુરુઅંત:કરણત ગુરુ

    પદ રચના

    અક્ષરમેળ છંદ
    કાવ્યના પ્રકટીકરણ માટે સાધન છંદ અને કવિની સર્જકતાથી કવિતા પ્રગટે છે.
    1.શિખરિણી છંદઅક્ષર : 17ય મ ન સ ભ લ ગાયતિ: 6,12 અક્ષરે
    ઉદાહરણ:
    અસત્યો માંહેથીપ્રભુ પર મ સ ત્યે તું લઇ જા
    U - -- - -UU UUU -- U UU -
    લ ગા
    2.મંદાક્રાંતા છંદઅક્ષર : 17
    મ ભ ન ત ત ગા ગા
    યતિ:4,10 અક્ષરે
    3.પૃથ્વી છંદઅક્ષર : 17જ સ જ સ ય લ ગાયતિ:8,9 અક્ષ્રરે
    4.શા.વિ. છંદઅક્ષર : 19મ સ જ સ ત ત ગાયતિ:7,12 અક્ષરે
    5.સ્ત્રગ્ધરા છંદઅક્ષર : 21મ ર ભ ન ય ય ય યતિ:7,14 અક્ષરે
    6.શાલિનીઅક્ષર : 11મ ન ત ગા ગા યતિ: અક્ષરે
    7.ઇંદ્રવજ્રા અક્ષર : 11ત ત જ ગા ગા યતિ:5,6 અક્ષરે
    8.ઉપેંદ્રવજ્રાઅક્ષર : 11જ ત જ ગા ગાયતિ:5,6 અક્ષરે
    9.ઉપજાતિઅક્ષર : 11ત ત જ ગા ગાજ ત જ ગા ગાયતિ:5,6 અક્ષરે
    10.વંશસ્થઅક્ષર : 12જ ત જ રયતિ:5,6 અક્ષરે
    11.ઇંદ્રાવંશાઅક્ષર : 12ત ત જ રયતિ: અક્ષરે
    12.દ્રુતવિલંબિતઅક્ષર : 12ન ભ ભ રયતિ: અક્ષરે
    13.ત્રોટ્કઅક્ષર : 12સ સ સ સ યતિ: અક્ષરે
    14.ભુજંંગીઅક્ષર : 12ય ય ય ય યતિ: 8 મા અક્ષરે
    15.વસંતતિલકાઅક્ષર : 14ત ભ જ જ ગા ગાયતિ: 8 મા અક્ષરે
    16.માલિનીઅક્ષર : 15ન ન મ ય યયતિ; 8 મા અ‍ક્ષરે
    17.હરિણીઅક્ષર : 17ન સ મ ર સ લ ગાયતિ:6,10 અક્ષરે
    18.મનહરઅક્ષર : 318,8,8, 7 અક્ષરો8,16,24
    19.અનુષ્ટુપઅક્ષર : 328,8,8,8 અક્ષરો

    પદ રચના

    માત્રામેળ છંદ
    કાવ્ય આંતરિક સ્વરૂપ છે; છંદ કાવ્યનું બાહ્ય સ્વરૂપ(બંધારણ) છે.
    છંદ માધ્યમ અને કવિની સર્જકતા = પદ રચના
    1.દોહરો છંદચરણ :4
    1,3 ચરણમાંં 13 માત્રાઓ
    યતિ:13મી માત્રા પછી
    2,4 ચરણમાં 11 માત્રાઓ
    ઉદાહરણ :
    દીપક્ના બે દીકરા, કાજળને અજવાશ,
    માત્રા-13માત્રા- 11
    એક કપુત કાળુ કરે, બીજો દિયે પ્રકાશ.
    માત્રા- 13માત્રા- 11
    2.ચોપાઇ છંદચરણ: 4
    દરેક ચરણમા 15 માત્રા
    યતિ:15મી માત્રા પછી
    ઉદાહરણ:
    લાંબો જોડે ટુંકો જાય, મરે નહીંં તો માંદો થાય,
    માત્રા-15માત્રા-15
    તે માટે તક જોઇ તમામ,શક્તિ વિચારી કરીએ કામ.
    માત્રા-15માત્રા-15
    3.હરિગીત છંદચરણ:4
    દરેક ચરણમાં 28 માત્રા
    યતિ:
    ઉદાહરણ:
    જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.
    માત્રા-28
    4.સવૈયા છંદચરણ:431કે32 માત્રા.
    યતિ:16,21મી માત્રાએ
    ઉદાહરણ:
    દેખ બિચારી બકરીનો પણ કોઇના જાત પકડે કાન,
    માત્રા-32
    એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
    માત્રા-31
    5.ઝુલણા છંદચરણ:4
    દરેક ચરણમા 37 માત્રા
    યતિ:7,10મી માત્રાએ
    ઉદાહરણ:
    આજ આકાશના મંડપે મેઘના,
    નૃત્યનાં ચંડ પડછંદ ગાજે.
    6.સોરઠોમાત્રા-24
    1,3 ચરણમા 11 માત્રા
    યતિ:13 માત્રાએ
    2,4 ચરણમા 13 માત્રા
    ઉદાહરણ:
    તુ સરોવર,હુ મીન,તુ ચાતક,હુ મેહુલો,
    તુજ મલ્લારે લીન,મનડું મારું મોરલો.

    રાગ અનુસાર રચના

    1.રાગ માલકોશ
    ની. સા ગ મ ધ ની સાં । સાં ની ધ મ ગ મ ગ સા । ધ ની સા મ ગ મ ગ સા ।
    થાટ ભૈરવીગ, ધ, ની
    રચના
    સ્થાયી: નીત ભજીએ હરીકો નિજ મન સે (2)
    હૈ વિનતી હમારી જન જન સે (2)
    નીત ભજીએ હરીકો નિજ મન સે (2)
    અંતરા: માત પિતા ઔર ગુરુકી સેવા (2)
    કરિયે નિશ દિન તન મન સે (2)
    નીત ભજીયે હરીકો નિજ મન સે (2)
    2.રાગ ભીમપલાસી
    ની. સા ,ગ, મ પ,ની સાં । સાં ની ધ પ ,મ ગ રે સા । ની. સા ગ મ પ મ, મ ગ રે સા ।
    થાટ કાફીગ, ની
    રચના
    સ્થાયી: ધન્ય ધન્ય હે દિનકર રાજા (2)
    તમ મિટાકર ધૂપ કો લાતે (2)
    ધન્ય ધન્ય હે દિનકર રાજા (2)
    અંતરા: જગ કો સારે જગ મગ કરકે
    જીવન સબકા સુખી બનાતે (2)
    ધન્ય ધન્ય હે દિનકર રાજા (2)
    3.રાગ મીયા મલ્હાર
    સા રે મ રે, પ, નિ ધ નિ સા । સાં નિ પ મ પ મ, રે સા ।સા રે પ મ રે સા, ની. ધ. ની. સા ।
    થાટ કાફીગ, ની
    રચના
    સ્થાયી: દેખો બાદલ ગિર ગિર આતે,
    બિજલી જોરો સે ચમકાતે ।
    અંતરા: સુખી પ્યાસી વસુંધરા પર,
    રિમજિમ, રિમજિમ જલ બરસાતે ।
    4.મેઘ મલ્હાર
    સા મ રે મ પ ની ની સાં । સાં ની પ મ રે પ મ રે સા । ની. સા રે પ મ રે પ મ રે સા
    થાટ કાફીગ,ની
    રચના
    સ્થાયી: દેખો મેઘરાજ હૈ આતે,
    ચમ ચમ બિજલી હૈ ચમકાતે ।
    અંતરા: આંચલમે ઇસ વસુંધરા કે,
    જલકો અપને હૈ બરસાતે ।
    દેખો મેઘરાજ હૈ આતે ।

    3 comments:

    Gujarati grammar said...

    Very useful for gujarati grammar.

    Gujarati grammar said...

    સોરઠો છંદમાં યતિ 13મી માત્રા એ આવે કે 11મી માત્રા?

    Unknown said...

    13મી માત્રાએ આવે યતિ..છંદ સોરઠો.
    Thanks for your valuable response..keep learnig..keep growing..
    If you have any query comments here again..

    Activities

    Previous Nex...

    Popular Posts